Share Your Friends

SBI Customer in Home Check Payment Stop Any Time, How Online Process

SBI new features


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પોતાના ગ્રાહકોને ઘણા પ્રકારની ઓનલાઈન સુવિધા આપે છે, તેમાંથી એક છે ચેક પેમેન્ટ રોકવું. જો તમે બેંકમાં જમા કરવામાં આવેલા ચેક પેમેન્ટને રોકવા માગો છો તો તેના માટે તમારે બેંક જવાની જરૂર નથી. તમે ઘરેબેઠા ઓનલાઈન જ તેને રોકવાની રિક્વેસ્ટ મોકલી શકો છો. જો કે આ પ્રોસેસ માટે તમારો મોબાઈલ નંબર બેંકમાં રજિસ્ટર્ડ હોવો જોઈએ. ચેક પેમેન્ટને રોકવા માટે તમે SBI યોનો અથવા SBI યોનો લાઈટ એપનો પણ ઉપયોગ કરી શકો છો.

State Bank of India (SBI) offers a wide range of online services to its customers, one of which is check payment withholding. You do not have to go to the bank if you want to stop the check payment deposited in the bank.  You can send a request to stop it online at home. However for this process your mobile number must be registered with the bank. You can also use SBI Yono or SBI Yono Lite app to stop check payments.

ઈન્ટરનેટ બેંકિંગથી ચૂકવણી રોકી શકાય છે

ચેકની ચૂકવણી રોકવા માટે તમારે SBIની સત્તાવાર વેબસાઈટ onlinesbi.com પર લોગઈન કરવું પડશે.

હવે ‘ઈ-સર્વિસિસ’ સેક્શન અંતર્ગત ‘સ્ટોપ ચેક પેમેન્ટ’ ઓપ્શન પર ક્લિક કરો.

હવે તે ખાતાને પસંદ કરો જેમાંથી ચેક જારી કરવામાં આવ્યો છે.

ત્યારબાદ પોર્ટલ તમને ‘સ્ટાર્ટ ચેક નંબર’ અને ‘એન્ડ ચેક નંબર’ બંનેનું કહે છે.

યુઝરને ચેકના પ્રકારની પસંદગી કરવી પડશે.

કસ્ટમરને ચેક પેમેન્ટ રોકવાનું કારણ જણાવવું પડશે. તેના માટે ગ્રાહક ‘સ્ટોપ કોઝ’ વિકલ્પોમાંથી કોઈપણ પસંદ કરી શકે છે.

SBI દ્વારા આ સર્વિસ માટે ફી સ્ક્રિન પર દેખાશે. તે તમારા ખાતામાંથી અલગથી કટ કરવામાં આવશે.

અંતમાં ‘સબમિટ’ પર ક્લિક કરો અને તમારી રિક્વેસ્ટની ડિટેઈલને વેરિફાઈ કરવા માટે OK પર ક્લિક કરો.

બેંકની તરફથી રિક્વેસ્ટ સ્વીકાર કર્યા બાદ, તમારી સ્ક્રિન પર રેફરન્સ નંબર અને અન્ય મહત્ત્વપૂર્ણ ડિટેઈલની સાથે એક મેસેજ મળશે. જેમાં તમારી રિક્વેસ્ટ સક્સેસફૂલી સબમિટ હોવાનો મેસેજ હશે.


English
Payments can be stopped with internet banking

You have to login to SBI’s official website onlinesbi.com to stop the payment of checks.

Now click on the ‘Stop Check Payment’ option under the ‘E-Services’ section.

Now select the account from which the check was issued.

The portal then tells you both ‘Start Check Number’ and ‘End Check Number’.

The user has to choose the type of check.

The customer must state the reason for stopping the check payment. For this the customer can choose any of the ‘Stop Cause’ options.

Fees for this service by SBI will appear on the screen. It will be deducted separately from your account.

Finally click ‘Submit’ and click OK to verify the details of your request.

After accepting the request from the bank, you will get a message on your screen with reference number and other important details. Which will have the message that your request has been successfully submitted.

SBI યોનોથી કેવી રીતે રિક્વેસ્ટ કરવી

કસ્ટમર SBIની યોનો એપમાં લોગ ઈન કરીને પણ ચેક પેમેન્ટ રોકી શકે છે.

તેના માટે તેમને ‘રિક્વેસ્ટ’ પર ક્લિક કરવું પડશે.

ત્યારબાદ ‘ચેકબુક’ અને પછી ‘સ્ટોપ ચેક’ પર ક્લિક કરવું પડશે. અહીં ડ્રોપડાઉન મેન્યુમાં અકાઉન્ટ નંબર પસંદ કરો.

હવે સ્ટાર્ટ ચેક નંબર અને એન્ડ ચેક નંબર જરૂરથી ભરો, એટલે કે ચેકના શરૂઆતના અને છેલ્લા ડિજિટ ભરવાનું ન ભૂલવું.

હવે પેમેન્ટ રોકવાનું કારણ પસંદ કરો. છેલ્લે ‘સબમિટ’ પર ક્લિક કરો.

ત્યારબાદ તમારા મોબાઈલમાં OTP આવશે. આ OTP સબમિટ કરવો પડશે. આવું કરતાં જ તમારી રિક્વેસ્ટ બેંક સુધી પહોંચી જશે અને પેમેન્ટ રોકી દેવામાં આવશે.

બેંક જઈને પણ ચેક પેમેન્ટ અટકાવી શકાય છે
તેના માટે તમારે બેંક જઈને એક એપ્લિકેશન આપવી પડશે. તેના માટે બેંક તમારી પાસેથી કેટલાક ચાર્જ વસૂલશે. તમે આ ત્રણેય પદ્ધતિમાંથી તમારી અનુકૂળતા પ્રમાણે કોઈપણ રીત પસંદ કરી શકો છો.


English
How to make a request from SBI Yono

The customer can also stop the check payment by logging in to SBI’s Yono app.

For that they have to click on ‘Request’.

Then click on ‘Checkbook’ and then ‘Stop Check’. Select the account number in the dropdown menu here.

Now fill in the start check number and end check number as required, i.e. don’t forget to fill in the first and last digits of the check.

Now select the reason for stopping the payment.  Finally, click ‘Submit’.

Then OTP will come to your mobile. This OTP must be submitted. As soon as this is done your request will reach the bank and the payment will be stopped.

Check payment can also be stopped by going to the bank
For that you have to go to the bank and submit an application. The bank will charge you for this. You can choose any of these three methods as per your convenience.

Latest News / Samachar

Share Your Friends